જો સમીકરણ ${\sin ^2}\theta  = \frac{{{x^2} + {y^2}}}{{2xy}},x,y, \ne 0$ શકય હોય તો 

  • A

    $x = y$

  • B

    $x = \, -y$

  • C

    $2x = y$

  • D

    એકપણ નહીં 

Similar Questions

અન્ય પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. $\tan x=-\frac{5}{12}, x$ બીજા ચરમ્રામાં છે. 

અન્ય પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. $\cos x=-\frac{1}{2}, x$ ત્રીજા ચરણમાં છે. 

$\sin \frac{x}{2}, \cos \frac{x}{2}$ અને $\tan \frac{x}{2}$ ની કિંમતો શોધો.:  $\sin x=\frac{1}{4}, x$ એ ત્રીજા ચરણમાં છે. 

જો $p = \frac{{2\sin \,\theta }}{{1 + \cos \theta + \sin \theta }}$, અને  $q = \frac{{\cos \theta }}{{1 + \sin \theta }},$ તો

જો  $\sin \theta = - \frac{1}{{\sqrt 2 }}$ અને  $\tan \theta = 1,$ તો  $\theta $ એ ક્યાં ચરણમાં છે ?